ગોડાઉન બનાવવા માટે સહાય યોજના | Mukhyamantri Pak Sangrah Yojana 2025
Mukhyamantri Pak Sangrah Yojana: અવાર નવાર માવઠા અને કમોસમી વરસાદથી ખેત પેદાશોના સંગ્રહ માટે ખેડૂત પાસે કોઇ વ્યવસ્થા ના હોવાથી પાકનો બગાડ થાય છે અને નુકસાન વેઠવાનો વારો આવે છે. રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સુવિધા પુરી પાડવા અને પાકને સુરક્ષિત રાખવા માટે Mukhyamantri Pak Sangrah Yojana અમલામાં મુકવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા … Read more