CIBIL Score Increase: શું તમારો સ્કોર ખરાબ છે? તો ચિંતા કરવાની જરૂર નથી, આ 4 રીતે કરો પોતાના સિવિલ સ્કોરમાં વધારો

CIBIL Score Increase: નમસ્કાર મિત્રો, તમારું ફાઇનાન્સિયલ માહિતી નો રેકોર્ડ તમારા ક્રેડિટ સ્કોર દ્વારા સરળતાથી જોઈ શકાય છે. અને જો તમારો સિબિલ સ્કોર સારો હશે નહીં તો તમને લોન લેતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ ઉઠાવવી પડશે. આજે અમે તમને જણાવીશું કે લોન લેવા માટે કેટલો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ અને જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે તો તમે તેને કેવી રીતે સુધારી શકો છો.

CIBIL Score Increase

મિત્રો આપણે જાણીએ છીએ તેમ જ્યારે આપણે લોન લેવા માટે બેંકમાં અપ્લાય કરીએ છીએ ત્યારે તેમના દ્વારા સૌપ્રથમ આપણું સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે. આ સિબિલ સ્કોરને ક્રેડિટ સ્કોર પણ કહેવામાં આવે છે. તેના દ્વારા આપણને માહિતી મળે છે કે ફાઈનિશિયલ રેકોર્ડ કેવો છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો તમને એકદમ સરળતાથી ઓછા વ્યાજ દર પર લોન મળી રહે છે.

આટલો સિબિલ સ્કોર હોય તો મળશે સરળતાથી લોન

મિત્રો તમારો સિબિલ સ્કોર 300 થી 900 વચ્ચે નક્કી કરવામાં આવે છે. જો તમારો સિબિલ સ્કોર 750 થી વધારે છે તો તેને એક એકદમ સારો ગણવામાં આવે છે અને જો તમારો સિબિલ સ્કોર 550 થી 750 વચ્ચે છે તો તેને સામાન્ય ગણવામાં આવે છે અને જો તમારો સિબિલ સ્કોર 300 થી 550 વચ્ચે છે તો તેને એકદમ ખરાબ ગણવામાં આવે છે. તમારો સિબિલ સ્કોર ઘણા બધા કારણો પર અસર કરે છે. મિત્રો તમારો 30% સીબીલ સ્કોર એ બાબત પર આધાર રાખે છે કે તમે સમયસર લોનની ચુકવણી કરો છો કે નહીં અને ૨૫ ટકા સિક્યોર અથવા લોન પર તથા ૨૫ ટકા ક્રેડિટ એક્સપોઝર અને 20 ટકા તમે લીધેલા લોન ના ઉપયોગ પર આધાર રાખે છે.

આ રીતે સુધારો પોતાનો સિબિલ સ્કોર CIBIL Score Increase

જો તમારો સીબીલ સ્કોર ઓછો થઈ ગયો હોય તો તમે નીચે આપેલ ચાર રીત દ્વારા તેને વધારી શકો છો. CIBIL Score Increase

1. લોનના હપ્તા સમયસર ચુકવણી કરો.

જો તમે બેંકમાંથી કોઈપણ લોન લીધેલી છે અને જો તેની ચુકવણી તમે સમયસર કરી રહ્યા છો. અને જો તમે કોઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અને તેના માટે લીધેલ લોનની ચુકવણી પણ સમયસર કરી રહ્યા છો તો તેના કારણે તમારા ક્રેડિટ સ્કોરમાં સુધારો આવી શકે છે.

2. એક સાથે વધારે લોન ન લેવી

જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે અને તેને તમે સારો બનાવવા ઈચ્છો છો તો તમારે એક સાથે ઘણી બધી લોન લેવી જોઈએ નહીં કારણ કે તેની પરિસ્થિતિમાં તમારા પર તેની ચુકવણી કરવાની બોજ વધી જાય છે. અને ઘણી વખતે તેની ઇએમઆઇ ભરવી છૂટી પણ જાય છે જેને કારણે તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે.

3. ક્રેડિટ કાર્ડ ની લિમિટેડ નો 30% સુધી ઉપયોગ કરવો

તમે લીધેલ ક્રેડિટ કાર્ડ ની જેટલી પણ લિમિટ હોય તમારે તેના 30% સુધી ઉપયોગ કરવો જોઈએ. તમારે વધારે પડતી ખરીદી ક્રેડિટ કાર્ડ દ્વારા કરવી જોઈએ નહીં જેના કારણે તમારો ક્રેડિટ સ્કોર સારો રહેશે બગડશે નહીં. અને કોઈ પરિસ્થિતિમાં તમારે ક્રેડિટ કાર્ડ થી વધારે ખરીદી કરવી પડે તો તેની પરિસ્થિતિમાં તમારે બિલિંગ સાયકલ પૂર્ણ થાય તેના પહેલા તેની ચુકવણી કરી દેવી જોઈએ.

4. ક્રેડિટ કાર્ડ ની લિમિટમાં વધારો કરવો નહીં

ક્રેડિટ કાર્ડ ની લિમિટ વધારે છે તો તેમાં તમે કોઈ અચિવમેન્ટ મેળવતા નથી. પરંતુ તેના કારણે તમારા ખર્ચમાં વધારો થાય છે. જેના કારણે તમારે પોતાના ક્રેડિટ કાર્ડ ની લિમિટ વધારે કરવી જોઈએ નહીં. તમે જ્યારે કાર્ડની લિમિટ વધારો છો ત્યારે તે નિશ્ચિત કરે છે તે તમારા ખર્ચા વદ છે. અને એવી પરિસ્થિતિમાં જેટલું તમે કરેલું કાર્ડ દ્વારા ખર્ચ કરશો તો તેનું બિલ પણ તમારે ચૂકવવું પડશે. ઘણી વખતે બિલ વધારે હોવા પર જ્યારે તમે સમયસર તેની ચુકવણી કરતા નથી તો તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ જાય છે.

Loan on Aadhar Card: આ એપ્લિકેશન દ્વારા ફક્ત બે મિનિટમાં મેળવો આધાર કાર્ડ થી 4 લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment