Loan on Aadhar Card: આ એપ્લિકેશન દ્વારા ફક્ત બે મિનિટમાં મેળવો આધાર કાર્ડ થી 4 લાખ સુધીની પર્સનલ લોન

Loan on Aadhar Card: નમસ્કાર મિત્રો, આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન લેતો હોય છે અથવા તો પોતાના સગા સંબંધી પાસે પૈસા માંગતો હોય છે. અત્યારે જો તમારે કોઈ મુશ્કેલી આવી ગઈ છે અને તમારે તાત્કાલિક ચાર લાખ રૂપિયાની જરૂર છે અને તમારા સગા સંબંધીઓએ પણ તમને પૈસા આપવાની ના પાડી દીધી છે. તો આવા સમયમાં એવો જ એક ઓપ્શન છે જેનાથી તમે આ મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તે છે લોન.

પરંતુ જ્યારે તમે બેંક દ્વારા લોન લેવા જાઓ છો ત્યારે તે તમારો સિબિલ સ્કોર ચેક કરે છે અને તમારે ત્યાં ઘણા બધા ડોક્યુમેન્ટ આપવા પડે છે અને તેની સાથે એક ગેરંટરની પણ જરૂર પડે છે ત્યારે જઈને તમને લોન મળે છે. પરંતુ હવે આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ફક્ત પોતાના આધાર કાર્ડ થી લોન લઈ શકો છો અને કોઈ પણ મુશ્કેલી વગર તે લોન સીધું તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

આધાર કાર્ડ દ્વારા 4 લાખની લોન | Loan on Aadhar Card

અત્યારના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેમાં આપણા ભારત દેશના દરેક વ્યક્તિની ઓળખ હોય છે જેના કારણે લોન લેવી એકદમ સરળ થઈ ગઈ છે. પહેલા જ્યારે તમારે લોન લેવી હોય તો તમારે બેંકમાં ઘણા બધા ડોક્યુમેન્ટ આપવા પડતા હતા પરંતુ તમે હવે તાત્કાલિક લોન માટે આધારકાર્ડ દ્વારા લોન લઈ શકો છો. અને આ આધાર કાર્ડ દ્વારા લેવામાં આવેલી લોન તમે કોઈપણ જગ્યાએ ખર્ચ કરી શકો છો કારણ કે આ એક પર્સનલ લોન હોય છે.

આધાર કાર્ડથી લોન લેવા માટે પાત્રતા | Loan on Aadhar Card 

  • આધાર કાર્ડ થી લોન લેવા માટે તમારી ઉંમર 21 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • કેટલી કંપની આધાર કાર્ડ પર લોન લેવા માટે તમારી આવકનો સ્ત્રોત માંગે છે.
  • આધાર કાર્ડ થી લોન લેવા માટે ઉમેદવાર ની માસિક આવક ₹15,000 કે તેથી વધારે હોવી જોઈએ.
  • તમારો એક ઇન્કમ સોર્સ હોવો જોઈએ જેના કારણે કંપનીએ નક્કી કરી શકે કે તમે લોન ચૂકવી શકશો કે નહીં.
  • તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ જેના કારણે તમને સરળતાથી અને ઓછા વ્યાજ દર પર લોન મળી શકે.

આધાર કાર્ડ થી ₹4,00,000 ની લોન માટે EMI

જો તમે માસિક 1.5 ટકા વ્યાજ દર ચાર લાખ રૂપિયા ની લોન લો છો તો તમારે ત્રણ મહિનાથી લઈને બાર મહિના સુધી અલગ અલગ લોન માટે માસિક ઇએમઆઇ ચૂકવવી પડશે જે નીચે મુજબ છે.

  • 3 મહિના માટે-₹1,37,353/માસ
  • 6 મહિના માટે -₹70,210/માસ
  • 9 મહિના માટે -₹ 47,843/માસ
  • 12 મહિના માટે -₹36,672/માસ

જરૂરી દસ્તાવેજ | Loan on Aadhar Card Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ઇ-મેલ આઇડી

આધાર કાર્ડ થી રૂપિયા 4 લાખ સુધીની લોન લેવા માટેની પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં Zype App ઇન્સ્ટોલ કરો.
  • હવે તેને ઓપન કરી તેમાં પોતાનો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો અને એકાઉન્ટ બનાવો.
  • હવે પાનકાર્ડની માહિતી દાખલ કરો.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી દાખલ કરો.
  • હવે અહીં ઓનલાઇન કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • છેલ્લે લોન ની રકમ તેનો સમયગાળો અને ઇએમઆઇ ની પસંદગી કરો.
  • જ્યારે લોન અપ્રુવ થશે ત્યારે તેની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

How To Improve Cibil Score 2024 : જાણો CIBIL સ્કોર કેવી રીતે વધારવો, હવે જલ્દીથી લોન મળશે

Leave a Comment